• Home
  • Mission Statement

Vision Board

All work is accomplished by hard work and not by thinking. Just as animals like deer do not enter the mouth of a sleeping lion, but the lion himself has to hunt, in the same way we should also work diligently to achieve the desired goal.

No Image Found
No Image Found

Core Purpose

"To shape the future of the world in a way that people live their dreams fully."
Image

Brand Promise

No Image Found

Core Values

  • Discipline
  • One Stop Solution
  • Polite Behavior
  • Best Quality
  • Innovation

B'HAG

No Image Found

Manifesto

  • આજે એક સુંદર મજાનો દિવસ છે.
  • આપણી જૂની આદતો અને જૂની કામ કરવાની રીતો ને આવજો કહેવા માટે તથા સંસ્થા ની પ્રગતિ માટે નો સારો દિવસ છે.
  • હું મારા બધા અધૂરા કાર્યો ને સૌપ્રથમ પુરા કરીશ અને આજે નવા કાર્યો ની શરૂઆત કરીશ.
  • નિષ્ઠા, પ્રમાણિકતા અને નિતિમતાથી કાર્યો કરીને હું 'જ્ઞાનગંગા' ને નંબર 1 બનાવીશ.
  • હું 'જ્ઞાનગંગા' ની દિશા, દ્રષ્ટિ પ્રમાણે કામ કરીશ તથા મુખ્ય હેતુ (Core Purpose) ને જીવંત રાખીશ.
  • હું મારી જાતને 'જ્ઞાનગંગા' માં સમર્પિત કરું છુ.
  • 'જ્ઞાનગંગા' એ મારી પોતીકી સંસ્થા છે. અમે એક વિશાલ પરિવાર છીએ... અમે બધા શ્રેષ્ઠ આયોજનથી એક તાલમાં રહીને કામ કરીશું...
  • હું મારા સ્વભાવ અને આચરણ માં 'જ્ઞાનગંગા' ને જીવીશ એટલે કે હંમેશા વિનમ્ર અને ઉપયોગી બનીશ.
  • હું વચન આપું છું કે હું પુરી મહેનત થી અને લગનથી કામ કરીશ મારો અને મારી સંસ્થા નો ઇતિહાસ રચીશ...
  • હું એક સારી-શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઊભરીશ કે જેથી સૌને મારી સાથે કામ કરવાથી ખુશી મળે અને સંસ્થાને નવી ઊંચાઈએ લઇ જય શકીએ.
  • મને આનંદ છે કે... હું 'જ્ઞાનગંગા' પરિવાર ની સભ્ય છુ.

Vivid Description

  • Shree Gnanganga group of institute will become a treasure of knowledge because of its qualified and experienced teacher.
  • Due to best educational training every student will fulfill his/her own dreams.
  • With its various aspects branches like school, classes, hostel & college etc.
  • Our students will shine our name nationally and internationally through his/her work.
  • Gnanganga will spread worldwide.
  • Gnanganga Group will become a well-known 'BRAND'